Search This Blog

Wednesday, 21 May 2014

My Fresh Poem...

Please Suggest the title...

લો હવે સૌ સહુ નું અસત્ય લઈને બેઠા,
દહીં વલોવીને માતાકીમાં માખણ વેચવે બેઠા,

'તોફાની  કાનુડો'જાય રસ્તા પર દોડતો,
રાધા ના નામે સહુ પોતાની ભક્તિ વેચવા બેઠા

ભકછુક ભક્છુક કરતી જાય સંબંધો ની ગાડી ,
અહી સહુ માણસો બીજા ના સપના વેચવે બેઠા,


છે વેબસાઈટ વળી લાઈક્સ ની લાગણી
અને બોલો સેલ્ફી ની સુંદરતા વેચવે બેઠા ,

જીવનના રંગમંચ પર રોબોટ ભજવે માનવવેશ,
ને માનવો! ચહેરા પર ચહેરા પહેરી લાગણીઓ વેચવે બેઠા,

પ્રસિદ્ધિ, કીર્તિ,અને બુદ્ધિમત્તા નું આગવું છે રાજકારણ,
પૈસા માટે હવે મોત ને પણ વેચવા બેઠા !!!!

Written on  21st may 2014
By me....

No comments:

Post a Comment